આવકાર

 સર્વગ્રાહી મૂલ્યાંકન ધોરણ ૧૦ પરિણામનો પ્રોગ્રામ

 S.S.C RESULT 2012 BOOKLET

 વ્યાયામ શિક્ષકો/ચિત્ર શિક્ષકો/ઉદ્યોગ શિક્ષકોને ફાજલ કરવા અંગેનો પરિપત્ર

  ગુજરાત  રાજય આચાર્ય  સંઘ સને ૨૦૧૨/૧૩ હોદ્દેદારોની યાદી......

  રાજયના હોદ્દેદારો અને ઘટકના પ્રમુખ/મંત્રીની માહિતીનું પત્રક

ગુજરાત  રાજ્ય આચાર્ય  સંઘ ની  આ  બહુહેતુક  વેબસાઇટ  પર  સહુ સારસ્વત  મિત્રોનું  હાર્દિક  સ્વાગત  છે.

                                    અમરેલી જીલ્લા આચાર્ય  સંઘની વેબસાઇટ ને આપના તરફથી મળેલ   પ્રચંડ પ્રતિસાદ અને પ્રેમથી પ્રેરાઇને સમગ્ર  ગુજરાતની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક  શાળાઓના શેક્ષણિક  અને વહિવટી ગુણવત્તાના વિકાસના લક્ષ  સાથે મા્ન.શ્રી દિનેશભાઇ  ચૌધરી (પ્રમુખશ્રી) અને શ્રી અરવિંદભાઇ  પટેલ  (મહામંત્રીશ્રી) વડપણ  નીચે  રચાયેલી સને ૨૦૧૨-૧૩ની  રાજયનાં હોદેદારોની નૂતન  ટીમ તરફથી સારસ્વત  મિત્રોને પ્રથમ  ભેટ  સ્વરૂપે આ  વેબસાઇટ  લોન્ચ કરતા આનંદ  સહ  ગૌરવ  અનુભવીએ  છીએ.

 

 આ  વેબસાઇટનાં માધ્યમથી આપ  સહુને રાજ્ય આચાર્ય  સંઘ  તેમજ  ઘટક  સંઘોની વિવિધ  પ્રવ્રુતિઓ  તેમજ  સમાચારો ઉપરાંત  શૈક્ષણિક  જગત  નાં નૂતન  પ્રવાહો અને પરિપત્રોથી સત્વરે અવગત  કરાવવાનો અમારો પ્રયાસ  રહેશે. આ  ઉપરાંત  શાળા ઉપયોગી તમામ  ફોર્મ્સ અને સરળ  પ્રોગ્રામ્સ પણ  આપ  ડાઉનલોડ  કરી  શકશો.

 

                   આ  વેબસાઈટ  અંગેના આપના રચનાત્મક  સૂચનો આવકાર્ય  છે.

આપના જીલ્લાનાં અગત્યનાં સમાચારો,પરિપત્રો કે વેબસાઇટ પર  પ્રસિધ્ધ કરવા યૌગ્ય માહિતી aacharyagujarat@gmail.com  પર  મેઇલ  કરશો તો યોગ્યતાના ધોરણે સમાવવાનો પ્રયાસ  કરવામાં આવશે.

  

જયંત  જોષી

અન્વેષક

ગુજરાત  રાજ્ય આચાર્ય  સંઘ

 મોબાઇલઃ;;;;; ૯૯૭૪૩૫૫૭૦૫

aacharyagujarat@gmail.com

 

 

 

 

website visitors
Web Counter